મીંઢળ
મીંઢળઃ સંસ્કૃતમાં મદનફળ તરીકે જાણીતું (વૈજ્ઞાનિક :randia dumetorum )મધ્યમ કદનું ક્ષુપ પાનખર સૂકા જંગલો પડતર વિસ્તારમાં થડ ઉપર કાંટા સાથે જોવા મળે છે .
શરૂઆતમાં સફેદ ફૂલ અને બાદમાં પીળા ફૂલ થાય છે .
-કૃમિનાશક,મરડામાં, છાલનો લેપ ખિલ,સંધીવાના સાંધા ઉપર પીડાહારક ,
મરડામાં મૂળની છાલ જંતુનાશક અને હાડ઼કાના દુ:ખાવામાં વપરાય છે .
મૂળ તથા ફળ સર્પદંશના ઉપચારમાં ઉપયોગી છે .
- મીંઢળ લગ્ન પ્રસંગે વરકન્યાને હાથે અને માણેકસ્તંભ સાથે બાંધવામાં આવે છે.
No comments:
Post a Comment