Monday, November 11, 2019

અપરાજીત ,ગરણી વેલના ફૂલની હર્બલ ચા

#હર્બલ ચા 
#કોયલ ,ગરણી,અપરાજિત, ગોકરણી વેલના ફૂલની હર્બલ ચા  (clitoria ternatea flower)
દક્ષિણ-પૂર્વ એશિયામાં સદીઓથી કેફીન મુક્ત હર્બલ પીણા (તેમજ પ્લાન્ટ આધારિત ખોરાક અને કપડા રંગ) તરીકે ઉપયોગમાં લેવાય છે. 

લીલી ચાની જેમ, આ ચા પણ બળવાન અને બુઢાપામાં ચામડીને કરચલી પડતા રોકે છે .
પરંમપરાગત રીતે આ ચાનો ઉપયોગ સામાન્ય પીડાની સારવાર, બળતરા ઘટાડવા, આંખના સામાન્ય રોગો  જેમ  કે નેત્રસ્તર દાહ, કેટલાક પ્રકારના કેન્સર સામે લડવામાં, મગજના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા અને જીવનશક્તિમાં વધારો કરવા માટે કરવામાં આવે છે.મગજની મેમરી પાવર માટે ઉપયોગી 
સામન્ય રીતે અમેરિકા જેવા દેશોમાં સાંજના જમ્યાં પછી આ ચા પીવાય છે આમા આદુ , લીંબુ પણ ઉમેરી શકાય છે


બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...