Friday, April 9, 2021

વંદે વસુંધરા બીજ બેંક ...2019-2021

વંદે વસુંધરા બીજ બેંક ...2019-2021   ની સફર ,ત્રીજા વરસમા પ્રવેશ  

      🌱બીજ માંથી વૃક્ષ તું થા 🌳

  

આપના માટે લઈ આવે છે બીજ દ્વારા વૃક્ષ વાવી ઉછેર કરવા માટે અનોખો અભિગમ ..વંદે વસુંધરા બીજ બેંક બીજ પોસ્ટ અભિયાન દ્વારા બે વરસ પૂરા કરી ત્રીજા વરસે બીજ અભિયાન ખૂબ વેગથી ચાલુ કરવા જય રહ્યુ છે ત્યારે 25 પ્રકારના વનસ્પતિના ના બીજ ની કિટ 25 લોકોને મોકલી  25 જુનના મોકલી આ વંદે વસુંધરા બીજ બેંક બીજ આ વરસે મહાવૃક્ષ બચાવો નો મુખ્ય ઉપદેશ લઈ ચાલશે .....

જે 25પ્રકાર બીજ ની કિટ ફ્રિ મા મોકલવામા આવશે એ બીજ ની યાદી 

 1)અપરાજિત બ્લ્યૂ (વેલ)
2)વર્ષા ડોડી
3)લાલ ચણોઠી 
4)શિવલીંગી
5)સૂરજમુખી(છોડ) 
6)મરેઠી
7)મરવો
8)પારિજાત 
9)અગથીયો 
10)કસુંબી
11)ફાલસા 
12)રાગી 
13)અશ્વગંધા 
14)તુલસી 
15)ખાટીભીડી 
16)પારસ પીપળો(ઝાડ )
17)ગુલાબી ગરમાળો
18)લાલ શિમળો
19)કરંજ 
20)રાયન 
21)રતાંજલી
22)ગુલમહોર 
23)બહેડા 
24)ખાખરો 
25)સરગવો


1-5 જૂન સુધીમાં જેટલા બ્લોગ પર એડ્રેસ આવશે એમનો એક ડ્રો કરવામાં આવશે એમાથી 25 લોકોને ફ્રિ મા 25 પ્રકાર ના બીજ મોકલવામા આવશે ..

ભાગ લેવા બ્લોગમા આપનું પુરૂ નામ સાથે એડ્રેસ અને ફોન નંબર પણ લખવો ,પાંચ દિવસમા જેટલા એડ્રેસ આવશે એનો ડ્રો કરી લિસ્ટ જાહેર કરવામાં આવશે એમને સુધી બીજ પહોચાડવામા આવશે ...

નીચે કોમેન્ટ બૉક્સ મા નામ સરનામુ ફોન નંબર લખવો 



1-5જૂન સુધીમાં 168 એડ્રેસ આવેલા એનો નિધિ અને દેવ દ્વારા ચિઠ્ઠી દ્વારા ડ્રો કરેલ છે ....


ડ્રો દ્વારા વિજેતા થયેલ 25 મિત્રો ના નામ ની યાદી


1)
Kavisha machchhar
Plot no. 11-A-2 , murlidhar society , ghogha road , Bhavnagar
2)
Vinodgiri Gosai
1274,Kalubhar Colony Street 
Opp.s.t.bus stop 
At.umrala Ta.umrala Dist.Bhavnagar 
364330 
Mo.

3)
રાજીવ ભટારકર
39, મહાદેવનાગર સોસાયટી, સગરામપુરા સુરત-395002
મો. નં. 

4)
Atul Raval,727/1 Jagruti park sector 30 GandhinagarJune 4, 2021 at 3:55 AM
SONAL RAVAL 727/1 ,JAGRUTI PARK 
SECTORR 30, GANDHINAGAR

5)
Kalpesh k. Jindani 
Main bazar, nr.veg market 
Jam-khambhaliya 
Pin 361 305


6)
Karan rana
F-40 blue star mobile
Tirupati market sidhpur
Sidhpur-384151
Ta-sidhpur...di-patan



7)
Naresh makvana
at-Revaniya ta-Vinchhiya dist-Rajkot 360055


8)
Ketki Thakkar 
B 40 anupam nagar society 
B/s Tube Company 
Old padra road 
Vadodara 390020


9)
Devendra Panchal 
G-201 Devnandan Supremus, 
Nr. SHREE SHARAN APPT., OPP-Crystal School, Canada Bank Road, Vastral, Ahmedabad:- 382418
Mobil:- 

10)
Patel jalpa dilipbhai
1/B A.D.C. bank staff soociety,
B/H Sahajanand college,
Ambawadi,
Ahmedabad-380015
Mob. No. 

11)
Vasudev R. Patel
A-133 Pavandham Society,
Samta Road, 
Subhanpura, Vadodara,
Gujarat-390023 
Mob:- 

12)
અનિલકુમાર પરવતસિંહ બામણિયા 
ગામ લીમડી ખેડા ફળિયું
સંતરામપુર જિલ્લો
મહીસાગર
પિન કોડ 389110
મો 

13)
C m sarvaiya
Khodiyar temple near, umrala
Ta::ranpur, dis:botad pin:382245
Mob:

14)
Manisha Chauhan 
B/7 , Street no 1
Topland Residency 
Near Parijaat Residency 
Opp Savan Symphony 
Near Gopeshwar Mahadev temple 
Sadhuvaswani road
Rajkot


15)
ચૌધરી વિનોદકુમાર મણીલાલ ગામ.સોલૈયા. તા.માણસા જી.ગાધીનગર 382810 મોબાઇલ 

16)
રાકેશભાઈ ડી હડિયા
૧૬-અમીપાર્ક,
વિટી નગર રોડ,
મહુવા-૩૬૪૨૯૦
જી:ભાવનગર
મોબાઇલ: 

17)
PATEL GEETABEN ASHOK
37,SHREE TIRUPATI PARK BUNGLOWS, NEXT SHREE RAM APARTMENT, VISNAGAR ROAD, VIJAPUR PIN CODE-382870
MOB.-


18)
PATEL SMIT ASHOKKUMAR
5,UTTAR GUJARAT SOCIETY,VHIBAG-2,NEAR BARIYA LIMDI CHAR RASTA,ASARWA,AHMEDABAD PIN CODE-380016 
MOB.-

19)
નામ ઉવેશ આર પટેલ
ઞામ પીપળી ધામ 
તાલુકો પાટડી ( દશાદા )
જિલ્લો સુરેન્દ્રનગર 
રાજય ગુજરાત 
પીનકોડ 382745
મો, 

20)
પ્રાંકડા શિવદત્તસિંહ પ્રતીકસિંહ
“શિવકૃપા”,રાઠોડ ફળીયા,મુ.પો.ઝઘડીયા, તા. ઝઘડીયા જી.ભરૂચ
પિન:-૩૯૩૧૧૦
મો.


21)

Baria Tejiben.
Address: 42,panchvati society,
B/H F.C.I. Godaun,sapa road,
Godhra. PIN: 389001.
Mo.no.:-

22)
Vivek Mistry
A 49, Prabhudarshan Society, Ugat Bhesan Road, Opp. Radiant School, Ugat, Jahangirabad, Surat, 
Gujarat - 395005
Mob :- 

23)
વસરા પ્રફુલ જેસાભાઈ
ગામ. ભરતપુર 
તા. ભાણવડ 
જી. દેવ ભુમિ દ્રારકા
પિન નં. 360510
મો નંબર. 

24)
લાલાવદર પ્રાથમિક શાળા
મુ.લાલાવદર તા.વીંછીયા જિ. રાજકોટ
પિન.360050 
મોબાઈલ.

25)
વિજય ડી પટેલ 
સાબર સ્ટેડિયમ મુ ભોલેશ્વર પો કાટવાડ તા હિંમતનગર જી સાબરકાંઠા 383001

 


આ દરેક મિત્રોને બીજ ના કવર 25/6 મળી જાય એવી રીતે રવાના કરવામા આવશે ....

નોંધ -જે મિત્રો ના એડ્રેસ અધૂરા છે ..અથવા ફોન નંબર નથી એવા મને પર્સન મા પણ મોકલી શકે..પણ ઉપર નો ક્રમ અને ડ્રો મા વિજેતા એવું ખાસ લખવું ..આભાર 



બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...